GSTV

તરૂણ પ્રેમીપંખીડાએ છરીથી છાતીમાં ઘસરકા કરી સાથે ઝેરી દવા પી લીધી

Last Updated on August 2, 2019 by Alap Ramani

અમદાવાદના મણિનગર સ્વામીનારાયણ મંદિર સામે આવેલ ચરોતર પટેલ સોસાયટીમા એક ૧૫ વર્ષની કિશોરી તેમજ ૧૭વર્ષના કિશોરે સાથે મળીને વહેલી સવારે ઝેર પી લેતા બન્ને પેમીપંખીડાઓને બચાવવા માટે મણિનગરની એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અહી બન્નેને ICU વોર્ડમાં રાખવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર બન્નેની હાલત હાલ ગંભીર છે. બન્નેએ છરી વડે પોતાની છાતી પર ઘસરકા મારવાનો પ્રયત્ન પણ કર્યો છે. બનાવના ૫ગલે મણિનગર પોલીસ કાફલો હોસ્પિટલે દોડી આવ્યો છે.

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!