GSTV

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

Last Updated on July 26, 2021 by pratik shah

અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરના વસ્ત્રાપુરની મહેન્દ્ર સોમા પટેલ આંગડિયા પેઢીના કર્મચારીઓની આંખમાં મરચું નાંખી 2 કરોડની લૂંટને અંજામ અપાયો હતો. બીજી તરફ ઘટનાની નજીકમાં જ ઉભેલી વસ્ત્રાપુર પોલીસે 2 કરોડ લૂંટી ભાગતા જવા લુંટારુને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

  • અમદાવાદના વસ્ત્રાપુરની ઘટના
  • મહેન્દ્ર સોમા પટેલ આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાયા
  • આંખમાં મરચુ નાખીને ૨ કરોડની લૂંટને અપાયો અંજામ
  • ભાગવા જતા લૂંટારુને વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યો

વસ્ત્રાપુરમાં જાહેર રોડ પર બનેલી ઘટનાથી ચકચાર મચી ગઇ છે..આરોપીને ઝડપી પડાયા બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!