GSTV
Home » News » ઘરે પાછા જવાની તૈયારી કરી રહેલી યુવતીને નર્સે વૃદ્ધાનું ઈન્જેક્શન લગાવી દીધું, ફરી આઈસીયુમાં દાખલ

ઘરે પાછા જવાની તૈયારી કરી રહેલી યુવતીને નર્સે વૃદ્ધાનું ઈન્જેક્શન લગાવી દીધું, ફરી આઈસીયુમાં દાખલ

l g hospital Ahmedabad

અમદાવાદના મણિનગરમાં આવેલી એલ.જી. હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી છે અને દર્દીના પરિવારજનોએ હોબાળો મચાવતા પોલીસ બોલાવવી પડી છે. હોસ્પિટલના નર્સ અને સહાયકે 75 વર્ષની વૃદ્ધાને લગાવવાનું ઈન્જેનક્શન 27 વર્ષની યુવતીને લગાવ્યુ હતું. જે બાદ તે યુવતીની તબિયત લથડતા આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.

એલજી હોસ્પિટલના ફિમેલ વોર્ડમાં જે યુવતી મેલેરિયાની સારવાર બાદ રજા આપતી ઘરે જવાની તૈયારી કરી રહી હતી. તે યુવતીને નર્સે ઈન્જેક્શન મારી દીધું હતું. તબિયત લથડતા યુવતીના સ્વજનોએ હોબાળો કર્યો. તેમજ જવાબદાર નર્સ અને સહાયક સામે ફરિયાદ કરી છે.

Read Also

Related posts

અમદાવાદના અનેક સીસીટીવી કેમેરા શોભાના ગાઠીયા જેવા, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

જુનાગઢ : 109 જેટલા અનુસુચીત જાતિના લોકોને જમીન ખાલી કરવાની નોટીસ પાઠવતા વિરોધ

Nilesh Jethva

આ શહેરમાં માત્ર એક કલાકમાં જ વસુલાયો એક લાખો દંડ, લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!