GSTV
Home » News » LIVE અકસ્માત : અમદાવાદમાં પુરપાટ ઝડપે બાઇક સ્લિપ થતા યુવાનનું મોત

LIVE અકસ્માત : અમદાવાદમાં પુરપાટ ઝડપે બાઇક સ્લિપ થતા યુવાનનું મોત

અમદાવાદમાં કાલુપુર વિસ્તારમાં મોડી રાત્રે એક બાઈકચાલકનું અકસ્માતમાં મોત થયું. પૂરપાટ ઝડપે વળાંક પાસે બાઈકચાલક કાબુ ગુમાવતાં સ્લીપ થયો. અને નીચે પટકાતાં ઘટના સ્થળે જે તેનું મોત થયું. મૃતક યુવાન કાળુપુર વિસ્તારનો જ રહેવાસી હતો. અને તેનું નામ સલમાન અરબ હોવાનું જણાયું છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે તે મોડી રાત્રે ખુલ્લા રોડ પર ફૂલ સ્પીડમાં આવી રહ્યો હતો. અને વળાંક પર તે કંન્ટ્રોલ ન થતાં સ્લીપ થયો.

 

Related posts

વડોદરામાં જીવલેણ બની લિફ્ટ, મહિલાનું માથુ ફસાઈ ગયું અને મોત થયું

Mayur

સુરતમાં આટલી મોટી ઘટના બન્યા છતાં બેફામ ધમધમી રહેલા પતરાવાળા ક્લાસીસ પર તંત્રની તવાઈ

Mayur

ગુજરાતના આ ત્રણ ગામોમાં થાય છે અનોખા લગ્ન, જાણીને તમે પણ ચોકી જશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!