હવે અમદાવાદથી પોરબંદર અને જેસલમેર જવું થશે શરળ, શરૂ કરવામાં આવી આ સેવા

હૈદરાબાદની કંપની trujet દ્વારા આવનારા દિવસમાં અમદાવાદથી પોરબંદર અને જેસલમેરની ફલાઇટ ચાલુ કરવામાં આવશે. ૭૫ સીટ ધરાવતા એરક્રાફ્ટ દ્વારા સામાન્ય ભાડામાં પેસેન્જર સર્વિસનો આરંભ કરાશે. કંપની દ્વારા હૈદરાબાદથી નાંદેડ બાદ હવે પોરબંદર અને જેસલમેર સુધી ફ્લાઈટનો ફાયદો શહેરીજનોને મળશે. આ સર્વિસ કેન્દ્ર સરકારની ઉડાન સ્કીમ હેઠળ અમદાવાદથી નાંદેડ, નાશિક, હૈદરાબાદ, કંડલા સહિતની સ્થળ પર પણ સર્વિસ ચાલુ કરાશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter