GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

ખાસ વાત! રથયાત્રા પૂર્વે રાજ્ય DGPની પત્રકાર પરિષદ, હેલિકોપ્ટરની મદદથી પોલીસ રાખશે ખાસ સુરક્ષા

રથયાત્રા

કોરોનાની મહામારીના બે વર્ષ બાદ 145મી ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ રહી છે. આ રથયાત્રા માં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ત્યારે રથયાત્રા પૂર્વે રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી પોલીસના આયોજન અંગે માહિતી આપી.

  • રથયાત્રા પૂર્વે રાજ્ય DGP ની પત્રકાર પરિષદ
  • અમદાવાદ પોલીસ કમિશનર સહિત તમામ અધિકારી હાજર
  • 145મી ઐતિહાસિક રથયાત્રાની સુરક્ષા મુદ્દે ખાસ આયોજન
  • કોરોના ના 2 વર્ષ પછી યોજાનારી રથયાત્રામાં હાઈટેક સિક્યુરિટી
  • હેલિકોપ્ટરની મદદથી પોલીસ રાખશે ખાસ સુરક્ષા
  • હાઈટેક ડિટેક્શન CCTV, પેરામીલીટ્રી, SRP સહિતની ફોર્સ  દ્વારા સુરક્ષા.
રથયાત્રા

DGPએ જણાવ્યું કે 145મી રથયાત્રામાં અત્યાધુનિક ઉપકરણોના માધ્યમથી સમગ્ર રથયાત્રામાં હાઇટેક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ હેલિકોપ્ટરની મદદથી રથયાત્રાની ખાસ સુરક્ષા કરશે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા, પેરામિલિટરી તેમજ એસઆરપી સહિતની ફોર્સ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

READ ALSO

Related posts

મિશન 2022 / ગુજરાતમાં દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું, જન્મદિવસે કેજરીવાલની વધુ એક ગેરન્ટી

Hardik Hingu

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

કાળો કેર/ ગુજરાતમાં 91 હજાર પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત, 24 કલાકમાં 110 પશુઓનો ઘાતક વાયરસે લીધો ભોગ

Bansari Gohel
GSTV