કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉતરાયણ પર્વને ઉજવવા અમદાવાદ આવ્યા છે.. ત્યારે તેઓ પરિવાર સાથે અમદાવાદમાં આવેલા પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. જ્યા તેમણે ભગવાન જગન્નાથના પૂજા-અર્ચન કર્યા… જે બાદ ઉતરાયણના પર્વની ઉજવણી કરવા રવાના થયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં જ ઉતરાયણ મનાવશે. જોકે, કોરોનાના કારણે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે અને માત્ર પરિવારના જ સભ્યો ધાબા પર પતંગ ઉડાડી શકશે તેવા નિયમો જાહેર કર્યાં છે જેના પગલે અમિત શાહ પણ આ વખતે પરિવાર સાથે જ પતંગ ઉડાડવાની મજા માણશે.
READ ALSO
- સ્વાસ્થ્ય/ શરીરમાં નજર આવતા આ 10 લક્ષણો હોય શકે છે મોટી બિમારી સંકેત, મોડું થયા પહેલા ઓળખો
- મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી / સર્જરી કરાવવી પડશે, બ્લોગ દ્વારા ફેન્સને કહ્યું નથી લખી શકતો
- ઘર્ષણ/ મોડાસા વોર્ડ નંબર 1માં PI સહિતનો કાફલો ઘટનાસ્થળે, ભાજપ મહિલા ઉમેદવારનો કોંગ્રેસ એજન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ
- ના…ના…ચોંકતા નહીં: આ ઐશ્વર્યા રાય નથી, પણ પાકિસ્તાની યુવતી છે, તસ્વીરો જોઈ તમે પણ ખાઈ જશો ગોથા
- LIVE: ઝાલોદની ઘોડિયા પ્રાથમિક શાળામાં ઇવીએમ તૂટ્યું : ચૂંટણીમાં મારામારી સાથે ઘણી જગ્યાએ EVM ખોટકાયાં