GSTV

અમદાવાદ જગન્નાથ રથયાત્રા : આવા હશે ભગવાનના રજવાડી વાઘા

અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગર ચર્યાએ નિકળવાના છે. ત્યારે પ્રભુ આ ઉત્સવ દરમ્યાન કેવા લાગશે અને કેવા સાજ શણગાર સજશે. તે જાણવા માટે સૌ ભક્તો ઉત્સુક હોય છે. આ વર્ષે ભગવાનન રજવાડીમાં વેશમાં જોવા મળશે..વર્ષોથી ભગવાન જગન્નાથના વાઘા તૈયાર કરનારા સુનિલ ભાઈએ આ વર્ષે પણ ભગવાનના વાઘા બનાવી રહ્યા છે. અને હવે બસ વાઘાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ વર્ષે પણ ભગવાનના પાંચ દિવસના અલગ અલગ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે.

જગન્નાથજીના વાઘામાં સીલ્ક, નેટ, રેશમ વર્ક, ડાયમંડ વર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ત્યારે ભગવાનની પાઘડીમાં વિવિધતા જોવા મળશે..જેમાં વેસ્ટર્ન લુક અને, ફુમતા આભલા જડવામાં આવશે.આખા વર્ષમાં એકજ વખત નગર ચર્યાએ નિકળીને જગતનો નાથ જગન્નાથ ભક્તોને દર્શન આપે છે. ત્યારે આ વખતે ભગવાન રજવાડીમાં વેશમાં કેવા શોભી ઉઠશે. તેને લઈને ભક્તો પણ ઉત્સાહીત છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં પોલીસ સાથે રેપિડ એક્શન ફોર્સ આ શહેરોમાં રસ્તા પર ઉતરી, સોસાયટીના દરવાજે પણ ન થતા ભેગા

Ankita Trada

કોરોનાના સંકટ સામે સરકારે કરી વધુ એક જાહેરાત, 24 કલાક વીજળી સાથે બિલમાં મળશે આટલી રાહત

Nilesh Jethva

કેન્દ્રિય મંત્રીને રામાયણ જોવી પડી ભારે, Twitter પર ટ્રોલ થતાં પોસ્ટ કરી Delete

Arohi
Do NOT follow this link or you will be banned from the site!