GSTV
Home » News » અમદાવાદ: જુની અદાવતમાં યુવકની હત્યા, રામોલ પોલીસે 8ની કરી ધરપકડ

અમદાવાદ: જુની અદાવતમાં યુવકની હત્યા, રામોલ પોલીસે 8ની કરી ધરપકડ

અમદાવાદના એલ.જી હોસ્પિટલમાં એક યુવકની હત્યા મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ કેસમાં મણિનગર પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ રામોલ પોલીસ ત્રણ આરોપીઓ ધરપકડ કરી ચુકી છે. આમ આ કેસમાં 11 શખ્સોની ધરપકડ થઈ છે. જો કે હજુ 10 જેટલા આરોપીઓની ધરપકડ થઈ નથી. ઉલ્લેખનિય છે કે, રામોલમાં જૂની અદાવતમાં એક વ્યક્તિની હત્યા થઈ હતી. જ્યારે અન્ય ઘાયલ વ્યક્તિને સારવાર માટે એલ..જી હોસ્પિટલ ખસેડાયો હતો.

આ સમયે બીજા જૂથના માણસોએ આવીને હોસ્પિટનલા ટ્રોમા વોર્ડમાં હંગામો મચાવ્યો હતો.અને યુવકને ખુરશીથી માર માર્યો હતો.જે બાદ સરાજાહેર હત્યા કરી દેવાઈ હતી.

READ ALSO

Related posts

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari

ઠાકોર સેનામાં ફરી ગાબડું, ભાજપ ઉમેદવારના ભાઈ કોંગ્રેસમાં જોડાતા રાજકિય ગરમાવો

Nilesh Jethva

AMCના કર્મચારીઓને મળી દિવાળી ભેટ, પેટ્રોલ એલાઉન્સમાં થયો વધારો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!