અમદાવાદઃ જો તમે નબળી કક્ષાનું હેલમેટ પહેર્યું તો પછી નવુ લેવું પડશે

અમદાવાદ ટ્રાફિક પોલીસે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી હતી. ડફનાળા પાસે ટ્રાફિક પોલીસ દ્વારા નવી પહેલ કરવામાં આવી હતી. અને હેલ્મેટ ન પહેરેલ વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યો હતો. દંડની રકમના મેમામાંથી વાહનો ચાલકો ડિસ્કાઉન્ટ મેળવી હેલ્મેટની ખરીદી કરી શકશે. ગુણવત્તા વગરના પહેરેલા હેલ્મેટને જમીન પર પછાડી હેલ્મેટની ગુણવત્તાની ચકાસણી પણ થશે. સાથો સાથ ટ્રાફિક નિયમનું પાલન કરનાર અને હેલ્મેટ પહેરેલાનું બેન્ડવાજા સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter