GSTV

હોસ્પિટલમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા અંગે કોંગ્રેસના નેતાએ સરકારને કહ્યું, ‘લોકોનો જીવ બચી શકે’

અમદાવાદની વિવિધ હોસ્પિટલમાં વિવિધ વિભાગમાં ખાલી પડેલી જગ્યા પર ગ્યાસુદ્દીન શેખનું નિવેદન સામે આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 765 જગ્યા, યુ.એન.મહેતા હોસ્પિટલમાં 2513, કેન્સર હોસ્પિટલમાં 158, કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 87 જગ્યા ખાલી છે. સરકાર આ તમામ જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરે તેવી ગ્યાસુદ્દીન શેખે માંગણી કરી છે. સરકારે વેન્ટિલેટર પૂરતી માત્રામાં હોવાનો દાવો કર્યો છે. જો કે વેન્ટીલેટરના અભાવે લોકોના મૃત્યુના બનાવો પણ સામે આવે છે. સરકારે વેન્ટિલેટર વધારવાની જરૂર છે જેથી લોકોના જીવ બચી શકે.

Read Also

Related posts

કોરોનાનો ચેપ લાગ્યો અને કંઇ થયું તો ગુજરાત સરકાર આપશે 25 લાખ રૂપિયા, રૂપાણી સરકારે કરી જાહેરાત

pratik shah

આ રીતે હરાવાશે કોરોના, સુરતની મહિલા ડોક્ટરને પરેશાન કરતા પડોશી, કોરોના તો નથી ને!

pratik shah

ગોધરામાં રોકાયેલા 17 વ્યકિતઓમાંથી એક વ્યકિતને કોરોના પોઝિટીવ આવતા તંત્ર થયું દોડતું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!