GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

અમદાવાદમાં હિટ એન્ડ રન : કાર ચાલકે ત્રણને હડફેટે લીધા

અમદાવાદના શાહપુર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. આ વિસ્તારમાં આવેલ કુરેશી હોલ પાસે ઇક્કો કારના ચાલકે 2 મહિલા અને એક 10 વર્ષની બાળકીને અડફેટે લીધા હતા. અડફેટે લીધા બાદ વાહનચાલકે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સ્થાનિકોએ તેને પકડી પાડ્યો હતો અને ધોલાઇ કરી હતી. બીજી તરફ શાહપુર પોલીસને ઘટનાની જાણ થતાની સાથે જ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઈજાગ્રસ્તના પરિવારોનો આક્ષેપ છે કે, ડ્રાઈવર નશાની હાલતમાં હતો ત્યારે શાહપુર પોલીસે વાહનચાલકને બ્લડ ટેસ્ટ તથા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

Related posts

વરસાદની ઋતુમાં ચા સાથે માણો અલગ પ્રકારના ભજીયાનો સ્વાદ, આ રીતે બનાવો ‘Corn Pakoda’

Arohi

રોજગારથી વંચિત થયેલા લોકોને મોદી સરકાર આપશે બેરોજગારી ભથ્થુ, 3 કરોડથી વધુ લોકો છે ધ્યાનમાં

Pravin Makwana

પાયલોટ અને અશોક ગહેલોત ગળે મળ્યા : ઘીના ઠામમાં ઘી ઢળ્યું, ગેહલોતે કહ્યું જે થયું તે ભૂલી જાઓ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!