GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

કાર ચાલક હોમગાર્ડ જવાનને ટક્કર મારી ફરાર : જૂઓ CCTV ફૂટેજ

અમદાવાદમાં મંગળવારે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઘાટલોડિયાના પ્રભાત ચોક પાસેની આ ઘટના છે. એક કાર ચાલક હોમગાર્ડ જવાનને ટક્કર મારીને ફરાર થઈ ગયો. પોલીસે કારચાલકની ઓળખ કરીને તેને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

 

Related posts

ઓક્સિજન સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં મચી અફરાતફરી, આગમાં એક ભડથું

Bansari

સુરતમાં કોરોના અનબ્રેકેબલ, જાણો 24 કલાકમાં કયા વિસ્તારમાં કેટલા લોકો થયા સંક્રમિત

Bansari

જન્માષ્ટમી પર્વ: જાણો ગુજરાતમાં કયા મંદિરો છે આજે બંધ, શું છે નવા નિયમો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!