GSTV

સંક્રમણ વધતાં AMC એક્શન મોડમાં: ચાની કિટલી ચાલુ રાખવા તંત્રએ જાહેર કરી ગાઇડલાઇન, ગ્રાહકોએ પણ કરવું પડશે આ નિયમોનું પાલન

ચા

અમદાવાદમાં વકરતા કોરોના વાયરસને લઈને ચાની કીટલી ચાલુ રાખવા માટે મહાપાલિકાએ ગાઈડલાઈન જાહેર કર્યુ છે. જે અંતર્ગત ચા પીતી વખતે ગ્રાહકો વાતો ન કરે તેનું ધ્યાન કીટલીના માલિકે ધ્યાન રાખવુ પડશે. ટી સ્ટોલ પર કામ કરતા દરેક કર્મચારીએ દરસપ્તાહે રેપિડ ટેસ્ટ કરાવવો પડશે.તો સાથે ચા વેચનારા વ્યક્તિએ ફરજીયાત માસ્ક પહેરવુ પડશે. આ સિવાય બે ગ્રાહકો વચ્ચે છ ફૂટના અંતર રહે તે રીતે સર્કલ દોરવા સહિતના નિયમો બનાવવામાં આવ્યા છે.

  • અમદાવાદઃ વકરતા કોરોના કેસ વચ્ચે ચાની કિટલી ચાલુ રાખવા તંત્રની ગાઈડલાઈન
  • ચા પીતા સમયે ગ્રાહકો વાતચીત ન કરે તેનું ધ્યાન રાખવુ પડશે
  • ટી-સ્ટોલના કર્મચારીએ દર સપ્તાહે ફરજીયાત રેપિડ ટેસ્ટ કરાવવો પડશે
  • પાન-મસાલા અને ગટખા ખાઈને થુવંપવા પર પ્રતિબંધ રાખવો
  • ચા આપનાર વ્યિGતએ ફરજિયાત માસ્ક પહેરલુ રાખવું

ચાની કિટલી માટે ગાઇડલાઇન

  • ચાની લારી પર લોકો મોટા પાયે એકત્ર ન થવા જાઇએ
  • બે ગ્રાહક વચ્ચે ૬ ફૂટનું અંતર જળવાય તે માટે સર્કલ બનાવવા
  • કિટલી પર આવતા દરેક ગ્રાહકે માસ્ક પહેરવું ફરજીયાત
  • ચા પીતી વખતે ગ્રાહકો વાત ન કરે તેનું ધ્યાન રાખવું પડશે
  • પાન-મસાલા અને ગુટખા ખાઇને થુંકવા પર પ્રતિબંધ રાખવો
  • ચા-કોફી માટે ડિસ્પોઝેબલ કપનો ફરજીયાત ઉપયોગ
  • ગ્રાહકોએ ઉપયોગમાં લીધેલા માસ્ક, ગ્લોવ્ઝ માટે ડસ્ટબીન રાખવા
  • કિટલી પર કામ કરતા દરેક કર્મચારીએ દર સપ્તાહે રેપિડ ટેસ્ટ કરાવવો ફરજીયાત

Read Also

Related posts

ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતી એથ્લીટ્સ સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે પોલીસ અધિક્ષક તરીકે કરી નિમણુક

Nilesh Jethva

રાજ્યમાં કોરોનાનાં વ્યાપમાં થયો ઘટાડો, છેલ્લાં 24 કલાકમાં 1021 નવા દર્દીઓ સાથે 6નાં મોત તો 1013 લોકો થયા સાજા

Mansi Patel

વડોદરાવાસીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ઘરમા જ બોલાવી ગરબાની રમઝટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!