GSTV

અમદાવાદ/ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજે વર્ગ બેની પરિક્ષાઓ યોજાશે, 13 હજાર 700 ઉમેદવાર

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજે વર્ગ બેની અલગ અલગ ત્રણ પરિક્ષા યોજાઇ રહી છે. ગુજરાત શિક્ષણ સેવા, ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદારની ભરતી માટે લેખિત પરીક્ષા યોજાઇ રહી છે. રાજ્યભરમાં અંદાજે ચાલીસ હજાર ઉમેદવારોએ પરીક્ષા માટે ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

રાજ્યભરમાં અંદાજે ચાલીસ હજાર ઉમેદવારોએ પરીક્ષા માટે ઉમેદવારી ફોર્મ ભર્યા

અમદાવાદમા આજે 13 હજાર 700 ઉમેદવાર પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદમા 92 પરિક્ષા કેન્દ્ર ઉપર પરિક્ષા યોજાઇ રહી છે. સવારે 11 થી 2 વાગ્યા સુધી પરિક્ષા યોજાશે. 10 વાગ્યાથી પરિક્ષા ખંડમાં આપવામાં પ્રવેશ અપાશે.  તમામ પરિક્ષા કેન્દ્રો ઉપર કોવિડ 19 ના નિયમોનું પાલન કરાશે.

READ ALSO

Related posts

સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ

Pravin Makwana

કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો

Pravin Makwana

કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!