GSTV

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બે બચ્ચા સાથે દીપડીએ દેખા દીધી, લોકોમાં ભારે ડરનો માહોલ: વન વિભાગ આવ્યું એક્શનમાં

Last Updated on September 24, 2021 by pratik shah

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના ગ્રામ્ય વિસ્તારમાંથી ચોંકાવનારા અહેવાલ આવ્યા છે. ફરી એક વખત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દીપડીએ દેખા દીધી છે. બે બચ્ચા સાથે એક મહિનાથી ફરી રહેલી દિપડીને લઇને લોકોમાં ભારે ડર જોવા મળી છે. બીજી તરફ વન વિભાગને માહિતિ મળતા તે પણ સક્રિય થઈ ગયું છે.

દીપડીને પાંજરે પૂરવા વનવિભાગ હરકતમાં

ત્યારે રખડતી દીપડીને પાંજરે પૂરવા વનવિભાગ હરકતમાં આવ્યું છે. વનવિભાગે તકેદારીના રૂપે 10 પાંજરા મૂકીને દીપડીને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી છે.

READ ALSO

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!