GSTV
Home » News » અમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર

અમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ રૂ.36,300ને પાર

અમદાવાદમાં સોનું ફરી એક વખત ઓલ ટાઈમ હાઈની સપાટીએ પહોચ્યું છે. અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવ 36,300 રૂપિયાને પાર પહોચ્યો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા ગજગ્રાહને પગલે તેમજ અન્ય 31 જૂલાઈએ અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરોમાં ઘટાડાની સંભાવનાને પગલે સોનાના ભાવ ઉચકાઈ રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનું 1452 ડૉલરની 4 વર્ષની સૌથી ઉચી સપાટીએ પહોંચ્યુ છે. અને હજુ પણ ભાવ વધવાની સંભાવના બુલિયન એક્સપર્ટ વ્યક્ત કરી રહ્યા છે.

આ ઉપરાંત ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે. અમદાવાદમાં 1 કિલો ચાંદીનો ભાવ 41,200 રૂપિયાને પાર થયો છે.

READ ALSO

Related posts

ભરૂચ : ત્રણ લોકોએ આત્મહત્યા કર્યાની સ્યુસાઈડ નોટ મળી આવી, પણ મૃતદેહ બે જ મળ્યા તો એક ક્યાં ?

Mayur

રાજકોટમાં રોગચાળાના કારણે મૃત્યું પામેલા બે બાળકો પર ધારાસભ્યની ફિલોસોફી, ‘જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે’

Mayur

સાતમથી શરૂ થતા સૌરાષ્ટ્રના લોકમેળાનું સીએમ વિજય રૂપાણી કરશે લોકાર્પણ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!