GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

અમદાવાદની સગીરાને યુવકો સાથે મિત્રતા કરી પડી ભારે, પહેલા ન્યૂડ ફોટા મંગાવ્યા બાદમાં કરી આ માગ

યુવતી

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં એક સગીરાને યુવકો સાથે મિત્રતા રાખવી જોખમી સાબિત થઈ છે. સગિરાની મહિલા મિત્રના પતિ દ્વારા તેની યુવકો સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ તેમણે સગીરાને એવી ધમકી આપી કે તારી 35 વર્ષના યુવક સાથે મિત્રતા છે તે વાત અમે તારા ઘરમાં કહી દઈશું અને ધમકી આપીને આરોપીઓએ સગીરા પાસેથી તેના ફોટા અને વીડિયો મંગાવ્યા હતા.

બાદમાં આરોપીઓએ સગીરાના પિતાને ધમકી આપી કે અમે ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દઈશું.અને ફોટા વાયરલ ન કરવા માટે તેમણે સગીરાના પિતા પાસેથી 15 લાખની ખંડણી માગી હતી. જોકે આ મામલે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસને ફરિયાદ મળતાની સાથે જ તેમણે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ આ ત્રણેય આરોપીઓને તેમની કરતૂતને કારણે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

READ ALSO

Related posts

રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, NDRFની 13 ટીમને તૈનાત કરવામાં આવી

pratik shah

છત્તીસગઢનાં સુકમા જીલ્લામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 નક્સલીઓને કર્યા ઠાર

Mansi Patel

ધોની સદાબહાર : હાલમાં ક્રિકેટ નહીં છોડે, આ વિદેશી ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!