GSTV

ભત્રીજાનું ચૂંટણી કાર્ડ કઢાવવા એટલા ધક્કા ખાધા કે ચંપલ ઘસાઈ ગયા

દહેગામ તાલુકાના હાલિસા ગામના વૃદ્ધ અરજદાર જગદીશભાઈ પટેલ  છેલ્લા કેટલાય સમયથી પોતાના ભત્રીજાના ચુંટણી કાર્ડ કઢાવવા માટે મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ચુંટણી કાર્ડમાં ભૂલ હોવાને લીધે સુધારો કરાવવા માટે ખવાતા આ ધક્કા પૂરા થવાનું નામ જ નથી લઈ રહ્યા.

માત્ર ચુંટણી કાર્ડ જ નહિ પણ રેશનીગ કાર્ડમાં પણ ભૂલ ને લીધે મળતા લાભોથી વંચિત આ વૃદ્ધ કેટલાય સમયથી મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, પણ તેમનું કોઈ સાંભળી રહ્યું નથી. પોતાના ભાઈની માનસિક અસ્થિરતાને લીધે આ વૃદ્ધને ધક્કા ખાવા પડી રહ્યા છે. સેવાસેતુ કાર્યક્રમ શું કામ યોજના આવે છે ? ધક્કા ખવડાવવા ?

Read Also

Related posts

સુરતમાં કોરોના શંકાસ્પદ મહિલાનું મોત, શહેરમાં વધુ 13 વ્યક્તિ વાયરસની ઝપેટમાં

Ankita Trada

લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં પકડાયા તો 2 વર્ષની જેલની સજાની છે જોગવાઈ

Nilesh Jethva

કોરોનાને પગલે અમદાવાદનું સૌથી મોટું શાકભાજી માર્કેટ થશે બંધ, છૂટકમાં વધી શકે છે ભાવ

Karan
Do NOT follow this link or you will be banned from the site!