GSTV
Home » News » અમદાવાદમાં કોંગ્રેસને ફટકો, પૂર્વ ધારાસભ્ય કરસન ઠાકોર ભાજપમાં જોડાયા

અમદાવાદમાં કોંગ્રેસને ફટકો, પૂર્વ ધારાસભ્ય કરસન ઠાકોર ભાજપમાં જોડાયા

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકા ઉપર ફટકા પડી રહ્યા છે. રાજ્યમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયચના સભ્યો સહીત કોંગ્રસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. પૂર્વ ધારાસભ્ય કરસન ઠાકોર ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનિય છે કે અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ ઠાકોર સેનામાં ભાગલા પડી ગયા છે. આંતરિક વિખવાદનું રાજકારણ ગરમાયું છે.

Read Also

Related posts

પીએમ મોદી ગુજરાતમાં ઉજવશે પોતાનો જન્મ દિવસ, આવો રહેશે તેમનો દિવસભરનો કાર્યક્રમ

Bansari

ભાજપના વધુ એક નેતાનો અંતરાત્મા જાગ્યો, રૂપાણીની નજીકના નેતાએ ટ્રાફિક દંડને ગણવ્યો તુઘલખી નિર્ણય

Mayur

રાજકોટ હાઇવે પર ઠેર-ઠેર મોટા ખાડા, કુંવરજી બાવળિયાની એક Tweetથી અધિકારીઓ દોડતા થઇ ગયાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!