GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ મનપાની સત્તાધારી પાર્ટી માત્ર જાહેરાતો કરવામાં અવલ્લ, આ ફૂટ ઓવરબ્રિજ બાંધવાની જાહેરાત થઈ હવા હવાઈ

Last Updated on October 25, 2020 by

એએમસીના શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ તરફ જતા રોડ પર બે ફુટ ઓવરબ્રિજ બાંધવાનાં સપનાં પર પાણી ફરી વળ્યું છે. કેન્ટોનમેન્ટ બોર્ડે દ્વારા બ્રિજ બાંધવાની મંજૂરી આપવામાં આવી નથી. કેન્ટોનમેન્ટ બોર્ડની મંજૂરી વીના દોઢ વર્ષ પહેલા મહાનગરપાલિકાએ બોર્ડ અને સ્ટેન્ડીંગ કમિટીમા કામ મંજૂર કરી દીધુ હતું.

કેન્ટોનમેન્ટ બોર્ડની એનઓસી મળી નથી

જેને હવે કેન્ટોનમેન્ટ બોર્ડની એનઓસી મળી નથી. જેના કારણે ફુટ ઓવરબ્રીજની દરખાસ્ત લટકી પડી છે. સાત વર્ષ પહેલા નહેરુનગર સર્કલથી શીવરંજની અને ઝાંસીના સ્ટેચ્યુ પાસે એસ્કેલેટર સાથે ફુટ બ્રીઝ બાંધવાની દરખાસ્ત કરવામા આવી હતી. જો કે અહી પણ ફુટ બ્રીજ બનાવવામાં આવ્યો નથી. સત્તાધારી પાર્ટી માત્ર જાહેરાતો કરવામાં માનતી હોય તેવું લાગી રહ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોના ઈફેક્ટ : ડામાડોળ અર્થતંત્ર વચ્ચે એપ્રિલમાં 22 ટકા લોકો નથી ભરી શક્યા માસિક હપ્તો, બેન્કો ભરાઈ જશે

Pritesh Mehta

કોરોનાએ હંફાવ્યા/ મનમોહનસિંહ હતા આત્મનિર્ભર પણ મોદી પોલિસી બદલી થઈ ગયા નિર્ભર, 40 દેશોની મદદનો કર્યો સ્વીકાર

Dhruv Brahmbhatt

સુરતની સૂરત બદલાશે/ કોરોનાના વળતાં પાણી, કમિશ્નરે કહ્યું આ 3 સ્ટ્રેટેજીએ કોરોનાના હાહાકારથી બચાવી લીધું શહેરને

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!