GSTV

અમદાવાદના લો ગાર્ડન સ્થિત ખાણીપીણી બજારના ડિમોલિશન બાદ વેપારીઓ કોર્પોરેટર ઘરે પહોંચ્યા

અમદાવાદમાં લો ગાર્ડન સ્થિત ખાણીપીણીનું બજારના ડિમોલિશન બાદ વેપારીઓએ હાઇકોર્ટમાં તો રજૂઆત કરી જ છે. સાથોસાથ મોડી રાત્રે લોકો નવરંગપુરાના ભાજપના કોર્પોરેટર રાજેન્દ્રસિંહના ઘરે પહોંચી ગયા હતા. રજૂઆત માટે ભાજપ કોર્પોરેટરના ઘરે પહોંચેલા લોકો પોલીસની આવતાની સાથે જ ત્યાંથી રવાના થઇને લો ગાર્ડન પહોંચ્યા હતા.

Related posts

લૉકડાઉન: દિલ્હીમાં ફસાયા જયા બચ્ચન, બર્થ ડે પર મા માટે અભિષેકે લખી ઇમોશનલ પોસ્ટ

Bansari

એલર્ટ ! ભારતમાં પહેલીવાર, એક જ દિવસમાં Corona સંક્રમણનો આંકડો 700ને પાર

Bansari

1930 બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવશે મોટી તબાહી, માથાદીઠમાં આવકમાં થશે ઘટાડો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!