GSTV

અમદાવાદ / છેતરપિંડીના ગુનાના નિકાલ માટે કરવામાં આવી આર્થિક ગુના નિવારણ શાખાની રચના, પોલીસે અત્યાર સુધી આટલા કરોડ રૂપિયા કર્યા પરત

આર્થિક ગુના

Last Updated on December 4, 2021 by GSTV Web Desk

અમદાવાદમાં વધી રહેલ છેતરપિંડીના ગુનાના નિકાલ માટે પોલીસ કમિશનર દ્વારા આર્થિક ગુના નિવારણ શાખાની રચના કરવામાં આવી છે. જેમાં અલગ અલગ વ્યક્તિઓ સાથે બનતી ઘટનામાં મે 2021 થી અત્યારસુધીમાં ફરિયાદીના 7.5 કરોડ રૂપિયા પોલીસે પરત કરાવ્યા છે.

આ શાખાની શરૂઆતથી અત્યાર સુધીમાં પોલીસને 297 જેટલી અરજીઓ મળી હતી. જેમાં પોલીસે 17 જેટલા ગુના દાખલ કર્યા છે. 187 અરજીઓની નિકાલ કર્યો છે અને 101 જેટલી અરજીઓની તપાસ પણ હાલમાં ચાલુ છે. આ શાખા માં 1 ડીવાયએસપી, 4 પી આઇ, 13 પીએસઆઈ અને 63 જેટલા પોલીસ કર્મચારી ઓની મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે.

Read Also

Related posts

કોરોનાનો કહેર / પોલીસ જવાનો પછી તબીબો પણ આવ્યા કોરોનાના સકંજામાં, સોલા સિવિલના સુપ્રીન્ડેન્ટ સહિત 12 ડોક્ટરો થયા સંક્રમિત

GSTV Web Desk

ગોલમાલ / DEO અને સરકારે જાહેર કરેલા આંકડામાં મોટો તફાવત, AMCના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા

GSTV Web Desk

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!