અમદાવાદના હાથીજણ નજીક સ્વામી નિત્યાનંદના આશ્રમમાં બેંગલુરુની એક 22 વર્ષીય યુવતીને ગોંધી રાખવાનો આરોપ લાગ્યો છે. ત્યારે DPS ના પ્રિન્સિપાલ હિતેશ પુરીએ નિવેદન આપતા કહ્યુ હતુ કે અમારે આશ્રમ સાથે કોઈ લેવા દેવા નથી. હું માત્ર મારા બાળકોને જોઉં છું. અમે ભાડા માટે જગ્યા આપી છે. ડીપીએસએ પાંચ વર્ષના ભાડા પેટે જમીન આપી છે. આશ્રમ સામે દોશ આવશે. તો અમે આશ્રમ ખાલી કરાવીશું. DPS ના શિક્ષકો અહીં પહેલા મફતમાં ભણવા આવતા હતા. તેઓએ અમારી પાસેથી ભાડે જગ્યા લીધી છે. અમારો દરવાજો પણ બીજો છે.
Read Also
- AMC ચૂંટણીની ચાર દિવસમાં થઈ શકે છે જાહેરાત, જાહેરનામું બહાર પડતાં જ મેયરપદ અનામત છે કે નહીં તે સ્પષ્ટ થશે
- બર્ડ ફલૂને લઈને તંત્ર એલર્ટ, એલ જી હોસ્પિટલ ખાતે બર્ડ ફલૂ વોર્ડ બનાવવામાં આવ્યો
- જ્યોતિષ ઉપાય/ સવારે ઉઠીને સૌથી પહેલા કરો આ નાનકડુ કામ, પલટાઇ જશે તમારી રૂઠેલી કિસ્મત
- સકંજામાં/ મેટ્રીમોનિયલ સાઇટ પરથી યુવતિ સાથે સંબધ કેળવીને દુષ્કર્મ આચરનાર આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો
- ચીનને મોટો ઝાટકો! 2020માં છેલ્લા 40 વર્ષમાં સુધી નીચા સ્તર પર રહ્યો GDP ગ્રોથ