GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

12 નવા કેસ સાથે અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાનો પગપેસારો, સૌથી વધુ 6 કેસ આ તાલુકામાં

Corona

અમદાવાદ ગ્રામ્યમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ ગ્રામયમાં કોરોનાના 12 નવા કેસ નોંધાયા છે અને બેના મૃત્યુ થયા છે. અમદાવાદ ગ્રામ્યમાંથી આજે ધોળકામાં કોરોનાના સૌથી વધુ 6 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ ધોળકામાં કુલ કેસનો આંક 88 થઇ ગયો છે. આ ઉપરાંત સાણંદ-વિરમગામમાં કોરોનાના 2-2 જ્યારે દસક્રોઇ-બાવળામાં 1-1 કેસ નોંધાયા હતા.

કોરોના

આમ, અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 251 થઇ ગયો છે. જેમાં દસક્રોઇમાં 88, સાણંદમાં 32, બાવળા-વિરમગામમાં 13-13, ધંધુકામાં 10, માંડલ-દેત્રોજમાં 3-3 અને ધોલેરામાં 1 કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. જેની સાથે જ અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંક 16 થયો છે. અત્યારસુધી કોરોનાના 251 દર્દીમાંથી 151ને ડિસ્ચાર્જ અપાયો છે જ્યારે 63 કેસ એક્ટિવ છે. કુલ 4972 વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!