GSTV
Home » News » અમદાવાદ : મફતમાં પોલીસ ચોકીઓ પર લાગેલા જાહેરાતના પ્રમોશન રૂપી હોર્ડિંગ ઉતારી લેવાનો નિર્ણય લેવાયો

અમદાવાદ : મફતમાં પોલીસ ચોકીઓ પર લાગેલા જાહેરાતના પ્રમોશન રૂપી હોર્ડિંગ ઉતારી લેવાનો નિર્ણય લેવાયો

અમદાવાદની પોલીસ ચોકીઓ પર લાગતા હોર્ડિંગસ ઉતારી લેવા મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના દરેક ચાર રસ્તા પર શહેર પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ બુથ બનાવાયા છે. જેના પર જાહેરાતના હોર્ડિંગ લગાવાયા છે. પરંતુ આ માટે કોઇ રૂપિયા ન ચૂકવાતા હોવાના કારણે કોર્પોરેશન ખાતે મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં ચોકીઓ પર લાગેલ જાહેરાતના હોર્ડિંગ્સ ઉતારી લેવા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા એસ્ટેટ વિભાગને સૂચના આપવામાં આવી છે.

જો આ હોર્ડિંગ્સ ના ઉતારે તો તે જાહેરાતના રૂપિયા વસુલ કરવા પણ સૂચના આપવામાં આવી છે. નિયમ મુજબ હોર્ડીંગ્સ દ્વારા જાહેરાત કરવામા આવે તો કોર્પોરેશનમા ફી ચુકવવી પડે છે.

Read Also

Related posts

યુએસ મીડિયાએ મોદી-ટ્રમ્પની મુલાકાતને રાજકીય ગણાવી, પીએમ મોદીએ ‘પોલિટિકલ પ્રેક્ષકગણ’ સ્વરૂપની રેડ કાર્પેટ બિછાવી

pratik shah

‘નમસ્તે’થી કરી ભાષણની શરૂઆત, જાણો 28 મિનિટની સ્પીચમાં ટ્રમ્પે શું કહ્યું

Bansari

ટ્રમ્પની ભારત મુલાકાતથી ભારત અને અમેરિકાના ઐતિહાસિક સંબંધોમાં ‘નવો અધ્યાય’ શરૂ: પીએમ મોદી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!