GSTV
Ahmedabad Trending ગુજરાત

નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ સજ્જ, રોમીયોગીરી કરતા યુવકો પર રહેશે ખાસ નજર

31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસ જ બાકી છે ત્યારે યુવાધન નવા વર્ષને વધાવવા માટે થનગની રહ્યું છે. ત્યારે સૌ કોઈ શાંતિથી નવા વર્ષની ઉજવણી કરી શકે તે માટે અમદાવાદ પોલીસ સજ્જ જોવા મળી રહી છે. જે મામલે ડીસીપી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી. જેમાં જણાવવામાં આવ્યું કે શહેરના સી જી રોડ, મણિનગર, આનંદનગર, વસ્ત્રાપુર જેવા સ્થળે તેમજ પાર્ટીપ્લોટ સહિત 31 સ્થળે પાર્ટી યોજવાની મંજૂરી આપવામાં આવી છે.

પાર્ટીમાં મેં આઈ હેલ્પ યુના બોર્ડ કે ઓસ્ક ઉભા કરવામાં આવશે. જેથી ભીડમાં કોઈ ખોવાઈ જાય તો મદદ મળી શકે. ભીડભાડ વાળી જગ્યા પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવશે. યુવતીની છેડતી રોકવા સી ટિમ તેમજ એન્ટી રોમિયો સ્કોડ કામ કરશે. પાર્ટી આયોજકોએ પણ કેટલીક બાબતોને અનુસરવી પડશે. 300 જેટલા બેર્થ એનએલિઝરની મદદ લેવામાં આવશે. સાથે જ સતત સોસીયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

Good News/ કપૂર ખાનદાનમાં આવવાનો છે નાનો સભ્ય, આલિયા ભટ્ટે આપી ખુશખબર

Damini Patel

પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ! 10 વર્ષથી મોટા બાળકોનું ખોલાવો ખાતુ, દર મહિને મળશે 2500 રૂપિયા

Karan

ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

Hemal Vegda
GSTV