GSTV

અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ

અમદાવાદમાં સાયબર ક્રાઇમનો કિસ્સો સામે આવ્યો છે જેમાં વડોદરાના એક યુવકે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના નામે ફોન કરી કરોડોની ઠગાઈ આચરી છે. સાયબર ક્રાઇમની આ ઘટના અમદાવાદના યુવક સાથે બની છે. તેણે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ

અમદાવાદમાં યુવકને અજાણી વ્યક્તિએ ફોન કરી પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ અને બાદમાં એલસીબી પીએસઆઇ તરીકેની ઓળખ આપી તીનપત્તિની સાડા છસ્સો કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરી લીધી. આ ઘટનામાં સાયબર ક્રાઇમબ્રાન્ચે વડોદરામાં રહેતા યુવકની ધરપકડ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ,ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચોરાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

એક એક મતની કિંમત હોય છે પૂછો આ ભાજપના ઉમેદવારને, સત્તાધારી પક્ષના ઉમેદવારનું નસીબ એટલું બળવાન કે…..

pratik shah

મોટો ઝટકો/ પીએમ મોદીના હોમટાઉન મહેસાણામાં આપની એન્ટ્રી, આ તાલુકા પંચાયતમાં કેજરીવાલના ઉમેદવાર જીત્યા

Karan

અબજોપતિની યાદી જાહેર: કોરોનાકાળમાં પણ આ લોકોની સંપત્તિ વધી, 40 બિઝનેસમૈન આ યાદીમાં જોડાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!