GSTV

અમદાવાદમાં કર્ફ્યૂની પરિસ્થિતિની સમિક્ષા કરવા ખુદ પોલીસ કમિશનર ઉતર્યા રસ્તા પર

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરમાં રીવ્યુ કર્યુ હતુ. વીજળી ઘર, લાલ દરવાજા સહિતના વિસ્તારમાં કરવામાં રીવ્યું કરવામાં આવ્યો હતો. પોલીસની કામગીરી અને નિયમન કઈ પ્રકારે થઈ રહ્યું છે જેને લઈને રીવ્યુ કરવામાં આવ્યો હતો. હાલમાં અમદાવાદમાં સોમવાર સુધી કરફ્યૂં લગાવવામાં આવ્યો છે.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જીએસટીવી ખાસ વાતચીત કરી હતી…નીતિન પટેલે કહ્યું હતુ કે તહેવારના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું. સંક્રમણ નહી વધે તે માટે કર્ફયુ લાગુ કરવામાં આવ્યો..અમદાવામાં આવતીકાલથી જનજીવન શરૂ થશે..જો કે અમદાવાદમાં રાત્રી કર્ફયું યથાવત રહેશે. રાજ્યમાં દરરોજ કોરોનાની કામગીરી અંગે સમીક્ષા થાય છે.નીતિન પટેલે કહ્યું હતુ કે કોરોના સામે લડવા માટે આપણી પાસે પુરતી વ્યવસ્તા છે. સંક્રમણ ન વધે તે માટે કર્ફયુ લાગુ કરવામાં આવ્યો.

READ ALSO

Related posts

તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ

Pravin Makwana

પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર

Ali Asgar Devjani

દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!