GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

અમદાવાદ / પ્રેમીએ લગ્નની લાલચ આપી 6 માસમાં 3 વાર સગીરા પર દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી ધરપકડ

અમદાવાદના નિકોલમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પ્રેમીએ સગીરાને લગ્નની લાલચ આપી છ મહિનામાં ત્રણ વખત દુષ્કર્મ આચર્યું. જ્યારે સગીરા ગર્ભવતી બની ત્યારે પ્રેમીએ તેને તરછોડી દીધી. આ મામલે નિકોલ પોલીસે ફરિયાદને આધારે આરોપી આકાશ રાજપૂતની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી તેના મિત્રના ઘરે આવતો તો તે સમયે પાડોશમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.

CTM ઓવરબ્રિજ પરથી યુવતીએ લગાવી છલાંગ
અમદાવાદ શહેરમાં આપઘાત કરવાની ઘટનાઓ વધી રહી છે. શહેરમાં ભરચક ટ્રાફિક વાળા વિસ્તાર ગણાતા CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પાસે એક યુવતીએ ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવી હતી. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયાં હતાં. લોકોએ યુવતીને બચાવી હતી. ત્યાર બાદ મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી.

READ ALSO

Related posts

વિવાદ ઉકેલાયો / કેજરીવાલ સરકારને મળી મોટી રાહત, કેન્દ્રીય ગૃહમંત્રાલયે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરવા આપી મંજૂરી

HARSHAD PATEL

જયેશ પારેખ નામના બિલ્ડરે ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો , 3 કરોડ દેવું થઇ જતા આર્થિક સંકડામણ સર્જાઇ

pratikshah

પોલીસને મળી મોટી સફળતા! નકલી નોટો છાપનાર આરોપીએને દબોચ્યા, દરોડા દરમ્યાન મળ્યો લાખોનો મુદ્દામાલ

pratikshah
GSTV