GSTV

અમદાવાદ/ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલની હત્યા કેસમાં સેશન્સ કોર્ટે દોષિતને ફટકારી આજીવન કેદ અને ફટકાર્યો 25 હજારનો દંડ

ahmedabad crime branch

Last Updated on July 22, 2021 by pratik shah

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યા કેસમાં સેશન્સ કોર્ટે દોષિત મનિષ બલાઈને આજીવન કેદ અને રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો છે. દોષિતે સજા એક સાથે જ ભોગવવી પડશે..આ કેસ રેરેસન્ટ ઓફ રેર કેસ ન હોવાનું પણ કોર્ટે કહ્યું છે..છ વર્ષ બાદ આજે આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યો અને ચુકાદો આપતા આજીવન કેદની સજા ફટકારી.

ચુકાદો આપતા આજીવન કેદની સજા ફટકારી

એપ્રિલ 2016 માં પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યા કરાઈ હતી..આરોપી મનિષ બલાઇ કોન્સ્ટેબલની હત્યા કરી ફરાર થઇ ગયો હતો… ડ્રગ્સના આરોપી મનિષ બલાઇએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ ચંન્દ્રકાન્ત મકવાણા ની વર્ષ 2016માં લોખંડના સળિયા મારી ઘાતકી હત્યા કરી હતી.

READ ALSO

Related posts

Fruit Diet/ ડાઈટને રાઈટ બનાવવી છે તો આ 5 ઇન્ટરેસ્ટિંગ રીતે પાંચ ફળોને કરો શામેલ

Damini Patel

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!