GSTV
Home » News » વગર 31એ આ નબીરાઓ 31 ઉજવતા હતા, પોલીસે જન્મદિવસ સુધારી નાખ્યો

વગર 31એ આ નબીરાઓ 31 ઉજવતા હતા, પોલીસે જન્મદિવસ સુધારી નાખ્યો

અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં દારુની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા. પોલીસે 7 યુવક અને 3 યુવતીઓ સહિત કુલ 10 લોકોની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી. વસ્ત્રાપુરના રીજન્ટ પાર્ક નામના બંગલોના ધાબા પર આ નબીરાઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જ્યાંથી પોલીસને દારૂની બે ખાલી બોટલો પણ મળી આવી.

પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની વિગતો મુજબ મોહિત પટેલ નામના નબીરાનો જન્મદિવસ હોવાથી તે નાગપુરથી દારૂ લઇને આવ્યો હતો અને તેના મિત્રોને ઘરે બોલાવીને પાર્ટીનું આયોજન કર્યુ હતું. જે અંગેની બાતમી બાદ પોલીસે 10 લોકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

શાહ અને સ્મૃતિ જીતતાં ગુજરાતની રાજ્યસભાની 2 સીટો ખાલી પડી, ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી

NIsha Patel

ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં નીતિન ગડકરીની કઈ ઈચ્છા અધૂરી ?

Mayur

મુરલી મનોહર જોશી: ભાજપે જે ઝાડ આવ્યું હતું તેના પર હવે મીઠાં ફળ આવશે

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!