GSTV

અમદાવાદમાં કોર્પોરેટરની દબંગાઈ, વીજ બિલ અંગે રજૂઆત કરવા જતા કર્યો આવો વ્યવહાર

અમદાવાદ

Last Updated on July 4, 2020 by Arohi

અમદાવાદ મનપામાં વાસણાના કોર્પોરેટર અમિત શાહની દાદાગીરી સામે આવી છે. વીજ બિલ મુદ્દે રજૂઆત માટે ગયેલા નાગરિકોને કોર્પોરેટર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો. કોર્પોરેટર સહિત તેના પુત્ર દ્વારા પણ રજૂઆત કરવા આવેલા શખ્સ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યુ અને રજૂઆત કકવા આવેલા શખ્સને ઘરની બહાર ધકેલવામાં આવ્યો હતો.

Read Also

Related posts

ચિંતાજનક: લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ થયા

pratik shah

બેફામ કાર: કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લીધા, રિક્ષાચલાક વ્યક્તિનું નિપજ્યું મોત

pratik shah

મહાનગરની મોટી માથાકૂટ / શહેરના આ વિસ્તારમાં હજારો લોકો ટ્રાફિકથી ત્રસ્ત, મારામારી પર ઉતરવાની તૈયારીમાં : સ્માર્ટ સિટીનું ભંગાર આયોજન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!