GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

આ મામલે અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ડોક્ટરોને ફટકારી નોટિસ

corona

અમદાવાદમાં કોરોનાનો જાણે એટલો ડર વ્યાપી ગયો છે કે ઘણા ખાનગી ક્લિનિક અને દવાખાનાઓ બંધ કરી દેવાયા છે. જેથી અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે ડોકટર્સે પોતાના દવાખાના બંધ કરી નાખ્યા હોય તેવા ડોકટરને પોતાના દવાખાના ખોલવા માટે નોટિસ ફટકારાઇ છે.

  • અમદાવાદમાં ખાનગી ક્લિનિક ખુલ્લા રહે તેવો આદેશ
  • ક્લિનિક બંધ રાખનારા ડોકટર્સને ફટકારાઇ નોટિસ

અમદાવાદના ખાનગી ક્લિનિક ખુલ્લા રહે તેવો નિર્ણય

જો કે ઘણા ડોકટર્સનો એવો આક્ષેપ છે કે તેઓ હાલમાં પોતાના ક્લિનિકને ખોલે છે આમ છતા તેઓને નોટિસ આપવામાં આવી છે. નોંધનીય છે કે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ કમિશનરે મિટિંગ યોજી જેમાં તેઓએ અમદાવાદના ખાનગી ક્લિનિક ખુલ્લા રહે તેવો નિર્ણય કર્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદના બંટી બબલીએ નકલી ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બની મહિલા પાસે કરી આ માંગ

Nilesh Jethva

3-3 મર્ડરનો ચાર્જ છે એવા કુખ્યાત રાજુ શેખવા પાસેથી મળી અધધ મિલકત, સામાન્ય ક્લાર્ક બની ગયો હત્યારો

Mansi Patel

હત્યારા વિકાસ દૂબેનું કબુલનામું: આ રીતે એક પછી એક પોલીસને માર્યા, મૃતદેહોનો ખડકલો કરી તેની સાથે….

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!