GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

અમદાવાદ કોર્પોરેશને નોટિસ આપ્યા વગર આશરે 200 વર્ષ જૂનુ મંદિર તોડવાની પ્રક્રિયા કરતા રોષ

અમદાવાદ મ્યુનીસીપીલ કોર્પોરેશન દ્રારા કોઈ પણ પ્રકારની નોટીસ લેખીત કે મૌખીક આપ્યા વગર ગુલબાઇ ટેકરા ખાતે આવેલું જોગણીમાનું મંદિર તોડવાની પ્રક્રિયા હાથ ધરતા ગુલબાઇ ટેકરાના સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો. સ્થાનીકોનો આક્ષેપ છે 200 વર્ષ જુના મંદિર તોડવાની કોશીશ કરીને કોર્પોરેશન અમને ડરાવવા માંગે છે. જેથી અને અમારા રહેઠાણ અહિથી ખાલી કરીને નીકળી જાઈએ.

જોગણીમાનુ મંદિર ૨૦૦ વર્ષથી છે. ક્યાં કારણસર અત્યારે તોડવાની જરૂર પડી. જો કે કોર્પોરેશનના અધિકારીઓ સામે સ્થાનિક લોકોએ મંદિર પર ચઢીને વિરોધ નોધાવ્યો હતો. વિસ્તારના તમામ રહેવાસીઓ મંદિર પર ચડી જતા કોર્પોરેશનની ટીમે ત્યાથી બિલ્લી પગે ચાલતી પકડી હતી. જો કે સમગ્ર મામલાને શાંત પાડવા પોલીસ ધટના સ્થળે પહોચી હતી અને સ્થાનિકોને સમજાવ્યા હતા.

READ ALSO

Related posts

GCMMF આ બ્રાન્ડ સાથે ખાદ્ય તેલ બજારમાં કરશે એન્ટ્રી, અન્ય તેલ કંપનીઓમાં મચ્યો ખળભળાટ

Nilesh Jethva

અમદાવાદના બંટી બબલીએ નકલી ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બની મહિલા પાસે કરી આ માંગ

Nilesh Jethva

3-3 મર્ડરનો ચાર્જ છે એવા કુખ્યાત રાજુ શેખવા પાસેથી મળી અધધ મિલકત, સામાન્ય ક્લાર્ક બની ગયો હત્યારો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!