અમદાવાદના પશ્ચિમ ઝોનમાં પાલડી ખાતે કાર સ્ટુડિયોનું ગેરકાયદે બાંધકામ દૂર કરીને 600 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી. અમદાવાદ શહેરમાં મોટાપાયે ગેરકાયદે બાંધકામો થયેલા છે. જોકે કોરોના કેરને કારણે આવા બાંધકામો તોડવાની કામગીરી છ મહિનાથી બંધ હતી. જો કે હવે મ્યુનિસિપલ કમિશનરે આવા બાંધકામો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. દરેક ઝોનમાં એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આવા બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
READ ALSO
- ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર
- મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ
- સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત
- અબજોપતિ મીડિયા સમ્રાટ રુપર્ટ મડોર્ક 92 વર્ષની વયે કરશે પાંચમાં લગ્ન, 8 મહિના પહેલા જ અભિનેત્રી જેરી હેલને આપ્યા હતાં છૂટાછેડા
- છેલ્લા દસ વર્ષમાં એક પણ ICC ટ્રોફી નથી જીત્યું ભારત : પાકિસ્તાની ખેલાડીએ જણાવ્યું નિષ્ફ્ળતાનું કારણ