GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

અમદાવાદમાં 10 સગર્ભા મહિલાઓએ આપી Coronaને મ્હાત

Corona

અમદાવાદમાં ૧૦ સગર્ભાઓએ કોરોના (Corona)ને મ્હાત આપી. છેલ્લા ૪૫ દિવસમાં કોરનાગ્રસ્ત ૩૫ સગર્ભાઓ ધાત્રીમાતા બનીને સિવિલ હોસ્પિટલમાં જ સંપૂર્ણ સ્વસ્થ થઇ સ્વગૃહે ગઈ છે. કોરોનાની કપરી પરિસ્થિતમાં જ્યારે કેટલીક ખાનગી હોસ્પિટલ પ્રસુતિ માટે નકારે છે ત્યારે સિવિલ હોસ્પિટલ આવી સગર્ભા માટે સહારો બનીને પોતાની ફરજ નિભાવી રહી છે.

સગર્ભા મહિલોની સારવાર માટે ખાસ વ્યવસ્થા

સિવિલ હોસ્પિટલમાં સગર્ભા મહિલોની સારવાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ભોજનથી લઇને બાળકની સારસંભાળ સુધીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સિવિલના મદદનીશ પ્રધ્યાપક અને ડૉ. શિતલ કાપડિયાએ આ મામલે જણાવ્યુ ગાયનેક વિભાગમાં છેલ્લા ૪૫ દિવસમાં કોરનાગ્રસ્ત ૩૫ સગર્ભાઓ ધાત્રી માતા બની તેમને રજા આપવામાં આવી છે.

અને ધાત્રીમાતા જ્યારે ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેમને વિટામીનની ગોળીઓ આપવામાં આવે છે તેની સાથે સાથે પૌષ્ટિક આહાર લેવા માટેની સલાહ પણ આપવામાં આવે છે જેથી બાળક હરહંમેશ તંદુરસ્ત રહે.

Read Also

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

જામનગર પોલીસ દ્વારા એલર્ટ સીટીઝન એપ્લીકેશન બનાવવામાં આવી, તાત્કાલિક મળે છે માહિતી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!