GSTV

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા શહેરની આ પ્રમુખ ક્લબો આજથી બંધ રાખવાનો લેવાયો નિર્ણય

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણને લઇ રાજપથ, કર્ણાવતી, YMCA સહીતની ક્લબ આજથી બંધ થઇ ગઈ છે. કોરોના સંક્રમણ નહી ઘટે ત્યાં સુધી ક્લબ બંધ કરવાનો ક્લબ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે અમદાવાદમાં રાતના નવ વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફયુ યથાવત રહેશે.

READ ALSO

Related posts

50 પૈસા વ્યાજે રૂપિયાની લાલચમાં સુરતીએ 8.42 લાખના દાગીના ગુમાવ્યા, 3 દિકરી, પત્ની અને ભત્રિજી દાગીના વિનાની થઈ ગઈ

Bansari

‘સેટ પર તો બધા મને…’ બોલ્ડ સીન કરતી વખતે થાય છે કેવો અનુભવ, સની લિયોનીએ કર્યો મોટો ખુલાસો

Bansari

ફાયદાનો સોદો/ હવે કંઈ પણ ગિરવે મુકયા વિના મળી જશે 5 કરોડ રૂપિયા સુધીની લોન, જાણો કઈ બેન્ક કોને આપી રહી છે આ સુવિધાઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!