GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

બેદરકારીનો સિલસિલો યથાવત્,સિવિલમાં કોરોનાના દર્દીના મૃત્યુના પાંચ કલાક બાદ પરિવારને જાણ કરાઇ

કોરોના

અસારવા સિવિલ હોસ્પિટલમાં બેદરકારીનો સિલસિલો યથાવત્ છે. ત્યાં સારવાર લઇ રહેલા જમાલપુરના એક કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુના પાંચ કલાક બાદ તેમના પરિવારજને જાણ કરવામાં આવી હતી.જમાલપુરમાં રહેતા નાસીરભાઇ નામના દર્દીને કોરોના થતા કિડની હોસ્પિટલના વોર્ડમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.

Corona

ગઇકાલે બપોરે બાર વાગ્યે તેમની પરિવારજનો સાથે ફોન પર વાત થઇ હતી. ત્યારબાદ તેમનો ફોન સતત બંધ આવતો હતો અને પરિવારજનો સિવિલમાં ફોન કરી કોઇનો સંપર્ક કરી શક્યા નહોતા. જેથી પરિવારજનોએ સ્થાનિક આગેવોનોની મદદ લીધી હતી. સ્થાનિક આગેવાનોએ રાત્રે ૮ઃ૪૫ કલાક આસપાસ સિવિલનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે દર્દીનું મૃત્યુ ચાર વાગ્યે થયું છે.

Read Also

Related posts

ભારતે પણ કરી ચીન સામે યુદ્ધની તૈયારી: છેક LAC પાસે ઉતારશે ફાયટર જેટ, બોફોર્સ આર્ટિલરી થશે તૈનાત

Mansi Patel

હાથણીનું મોત : અમે બધાને આશ્વત કરી છીએ કે લોકોની ચિંતા વ્યર્થ નહીં જાય, સીએમની થઈ એન્ટ્રી

Nilesh Jethva

Jio આપવાની છે પોતાના 38 કરોડથી વધારે ગ્રાહકોને એક વર્ષ માટે મોટી ભેટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!