અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે અમદાવાદ સિવિલમાં કોરોના વોરિયર્સ કોરોનાથી સંક્રમીત થઈ રહ્યા છે. દિવાળીથી અત્યાર સુધીમાં 60 કોરોના વોરિયર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અને ત્યારે અત્યાર સુધીમાં 430 કોરોના વોરિયર્સને કોરોના થયો છે. સિવિલમાં ડોકટર, નર્સ સહિત સફાઈકર્મીઓને કોરોનનો ચેપ લાગ્યો છે. અત્યાર સુધીમાં નર્સિંગ સુપરિટેન્ડેન્ટ બિ.કે.પ્રજાપતિ, મેડિસન વિભાગના વડા ડોક્ટર કમલેશ ઉપાધ્યાય અને તેમના પત્ની ડોક્ટર નીલિમા શાહ, પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડોક્ટર જયેશ, એનેસ્થેસિયાના વડા ડોક્ટર શૈલેષ શાહ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.
READ ALSO

- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ