GSTV

અમદાવાદ સિવિલમાં બાળકોના મોતનો સિલસિલો યથાવત, જાન્યુઆરીની શરૂઆતમાં જ આટલા બાળકોના મોત

Last Updated on January 6, 2020 by

  • ૧થી ૫ જાન્યુઆરીમાં ૧૪ બાળકોનાં મોત
  • ૧૨૭ ડિલીવરી થઇ
  • એનઆઇસીયુમાં ૨૩ બાળકો શિફ્ટ કરાયા
  • ગુજરાત બહારના ૩૬ બાળકોની સારવાર
  • સાત બાળકોના મોત

અમદાવાદ સિવિલમાં ડિસેમ્બર બાદ પણ જાન્યુઆરીમાં મોતનો સિલસિલો યથાવત જોવા મળ્યો. તારીખ ૧ થી ૫ જાન્યુઆરી દરમિયાન સિવિલ ૧૪ બાળકોના મોત નિપજ્યા છે. જાન્યુઆરી માસમાં પાંચ જાન્યુઆરી સુધી 127 ડિલિવરી થઈ હતી. જે પૈકી ૨૩ બાળકોને NICU માં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી 7 બાળકોના મોત થયા છે. સિવિલ સિવાય ગુજરાતની બહારથી 36 બાળકો સારવાર કરાવવા આવ્યા હતા. જેમને NICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૭ બાળકો મૃત્યુ પામ્યા છે.

READ ALSO

Related posts

કોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ

Damini Patel

મેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો

Bansari

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!