GSTV

અમદાવાદ: શહેર સંગઠનના મુખ્ય હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી

ભાજપ

Last Updated on July 21, 2021 by pratik shah

અમદાવાદ શહેર સંગઠનના મુખ્ય હોદ્દેદારોની પસંદગી કરી લેવામાં આવી છે. જોકે  અગામી સમયમાં યુવા મોરચો,મહિલા મોરચો, મીડિયા સેલ સહિતના વિભાગોમાં નિમણુક થવાની છે. ત્યારે શહેર ભાજપ સંગઠનમાં રહેલા એક વિભીષણની ભૂમિકામાં રહેલા એક હોદ્દેદારને લઈને ચર્ચા ચાલુ થઇ છે.

બેઠકો

પ્રદેશ સંગઠનના મહામંત્રી ભીખુ દલસાણિયાને મળીને પોતાની ભલામણ કરી ચુક્યા

જ્યારથી શહેર સંગઠનના હોદ્દેદારોના પદો પર નિમણુક શરુ થઇ છે. ત્યારથી જ એ હોદ્દેદાર નવા સંગઠનમાં “સેટ” થવા માટે માંથી રહ્યા છે. થોડા સમય અગાઉ જ પ્રદેશ સંગઠનના મહામંત્રી ભીખુ દલસાણિયાને મળીને પોતાની ભલામણ કરી ચુક્યા છે. પરંતુ શહેર સંગઠનમાં અત્યાર સુધી શહેરના અને પ્રદેશના કેટલાક નેતાઓ અને બીજેપીના જ ચોક્કસ સમાજના ધારાસભ્યો અને પ્રધાનો પર જે છાટા ઉડ્યા તેમાં તેની સીધી ભૂમિકા હોવાનું મનાય છે.

પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી ચુકી

એ હોદ્દેદારની વિભીષણવૃતિની અનેક ફરિયાદો પણ પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી ચુકી છે તેમ છતાં પાર્ટીના જ કેટલાક નેતાઓના તેને છુપા આશીર્વાદ હોવાના કારણે તેની દુકાન ચાલી રહી હતી.

cr patil

હજી વધુ ૩ વર્ષ માટે તે પોતાની વિભીષણવૃતિ ચલાવી શકે તેના માટે થઈને હજી મથી રહ્યા છે  અને અનેક નેતાઓ પાસે પોતે “સેટ” થઇ જાય તેના માટે પૂરતા પ્રયાસ કરે છે.

READ ALSO

Related posts

બિહારની આ હૉટ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ફોટોઝ જોઇને ઉડી જશે તમારા હોંશ

Bansari

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!