રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24 હજારથી પણ વધુ કેસો આવતા તંત્ર પણ ચિંતામાં ગરકાવ થયું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં 9837 કેસો નોંધાતા ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ અને બીજી લહેરમાં પણ આટલા કેસો નોંધાયા નહોતાં છેલ્લા 10 દિવસમાં તો કોરોનાનો એવો રાફડો ફાટ્યો છે કે આરોગ્ય તંત્ર પણ ચિંતિત છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં 7 મોત પણ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થયો છે. ત્યારે વધતા કોરોના સામે મનપાએ નિર્ણય કર્યો છે. ટેસ્ટિંગ ડોમ હવે બપોર બાદ પણ કાર્યરત રેહશે…લોકો કોરોનાના ડરના કારણ મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરાવવા ડોમ ઉપર આવે છે..જો કે તંત્રએ પણ ટેસ્ટિંગ કીટ ખૂટી ન પડે તે પ્રકારે કામગીરી કરવા સૂચના આપી છે.

તારીખ | પોઝિટિવ કેસ | ડિસ્ચાર્જ | મોત |
1 ડિસેમ્બર | 45 | 26 | 1 |
2 ડિસેમ્બર | 50 | 24 | 1 |
3 ડિસેમ્બર | 45 | 45 | 0 |
4 ડિસેમ્બર | 44 | 36 | 0 |
5 ડિસેમ્બર | 48 | 24 | 1 |
6 ડિસેમ્બર | 38 | 37 | 0 |
7 ડિસેમ્બર | 61 | 39 | 0 |
8 ડિસેમ્બર | 67 | 22 | 0 |
9 ડિસેમ્બર | 69 | 27 | 0 |
10 ડિસેમ્બર | 63 | 39 | 3 |
11 ડિસેમ્બર | 71 | 27 | 0 |
12 ડિસેમ્બર | 56 | 32 | 0 |
13 ડિસેમ્બર | 58 | 56 | 1 |
14 ડિસેમ્બર | 55 | 48 | 1 |
15 ડિસેમ્બર | 53 | 53 | 0 |
16 ડિસેમ્બર | 68 | 43 | 0 |
17 ડિસેમ્બર | 60 | 58 | 1 |
18 ડિસેમ્બર | 68 | 74 | 0 |
19 ડિસેમ્બર | 51 | 55 | 0 |
20 ડિસેમ્બર | 70 | 63 | 1 |
21 ડિસેમ્બર | 87 | 73 | 2 |
22 ડિસેમ્બર | 91 | 41 | 2 |
23 ડિસેમ્બર | 111 | 78 | 2 |
24 ડિસેમ્બર | 98 | 69 | 3 |
25 ડિસેમ્બર | 179 | 34 | 2 |
26 ડિસેમ્બર | 177 | 66 | 0 |
27 ડિસેમ્બર | 204 | 65 | 1 |
28 ડિસેમ્બર | 394 | 59 | 1 |
29 ડિસેમ્બર | 548 | 65 | 1 |
30 ડિસેમ્બર | 573 | 102 | 2 |
31 ડિસેમ્બર | 654 | 63 | 0 |
1 જાન્યુઆરી | 1069 | 103 | 1 |
2 જાન્યુઆરી | 968 | 141 | 1 |
3 જાન્યુઆરી | 1259 | 151 | 3 |
4 જાન્યુઆરી | 2265 | 240 | 2 |
5 જાન્યુઆરી | 3350 | 236 | 1 |
6 જાન્યુઆરી | 4213 | 830 | 1 |
7 જાન્યુઆરી | 5396 | 1158 | 1 |
8 જાન્યુઆરી | 5677 | 1359 | 0 |
9 જાન્યુઆરી | 6275 | 1263 | 0 |
10 જાન્યુઆરી | 6097 | 1539 | 2 |
11 જાન્યુઆરી | 7476 | 2704 | 3 |
12 જાન્યુઆરી | 9941 | 3449 | 4 |
13 જાન્યુઆરી | 11176 | 4285 | 5 |
14 જાન્યુઆરી | 10019 | 4831 | 2 |
15 જાન્યુઆરી | 9177 | 5404 | 7 |
16 જાન્યુઆરી | 10150 | 6096 | 8 |
17 જાન્યુઆરી | 12753 | 5984 | 5 |
18 જાન્યુઆરી | 17119 | 7883 | 10 |
19 જાન્યુઆરી | 20966 | 9828 | 12 |
20 જાન્યુઆરી | 24485 | 10310 | 13 |
કુલ આંક | 174087 | 69337 | 107 |
READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં