GSTV
Gujarat Government Advertisement

રાહતના સમાચાર/ શહેરમાં ટેસ્ટિંગ ડોમની પરથી લાઈનો ગાયબ થઈ ગઈ છે, કેસોમાં નોંધાઈ રહ્યો છે ઘટાડો

કોરોના

Last Updated on May 16, 2021 by pratik shah

કોરોનાના નકારાત્મ માહોલ વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે.ટેસ્ટિંગ ડોમની પરથી લાઈનો ગાયબ થઈ ગઈ છે,વસ્ત્રાપુર જેવા ટેસ્ટિંગ સેન્ટર જ્યાં લાંબા સમયે ટેસ્ટિંગનો વારો આવતો હતો  જે હાલની સ્થિતિમાં ખાલીખમ છે. માર્ચમહિનાથી શરૂ થયેલા કોરોના સંક્રમણ અનેકને ભરખી ગયું. એપ્રિલ માસ ગુજરાતમાટે ગોઝારો સાબિત થયો. પ્રતિદિન ગુજરાતમાં કોરોનાના કેસ 14 હજારને પારથયા. અમદાવાદમાં કોરોનાના કેસ 5 હજાર ઉપર આવી રહ્યા હતા. ‘

અમદાવાદમાં કોરોનાના કેસ 5 હજાર ઉપર આવી રહ્યા હતા

રેમડેસીવીર ઇન્જેક્શન, ઓક્સિજનની અછત વર્તાઈ રહી હતી. હોસ્પિટલથી લઈને સ્મશાન અને ટેસ્ટિંગ ડોમ પર લાંબી લાઈનો લાગી.પરંતુ છેલ્લા 15 દિવસથી ગુજરાતની પરિસ્થિતિમાં આંશિક સુધારો જોવાં મળીરહ્યો છે. ગુજરાત સ્થાપના દિન 1 મેથી રાજયમાંથી રાહતના સમાચાર સાંભળવા મળીરહ્યા છે.દૈનિક કેસ 10 હજારની અંદર આવી ગયા છે. આમ, કોરોના કાળ વચ્ચેતમામ સ્થળો પરથી રાહતના સમાચાર સંભળાય રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave

ચીને ફેલાયો કોરોના? વાઇરસના સ્ત્રોતના ખુલાસા પહેલા જ ડ્રેગને નષ્ટ કર્યા પુરાવા, રિપોર્ટમાં ખુલાસો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!