GSTV
Home » News » અમદાવાદ શહેર ભાજપમાં ભડકો,વોર્ડ પ્રમુખે સોશ્યલ મીડિયામાં વહેતું કર્યુ રાજીનામું

અમદાવાદ શહેર ભાજપમાં ભડકો,વોર્ડ પ્રમુખે સોશ્યલ મીડિયામાં વહેતું કર્યુ રાજીનામું

Shatrughan Sinha patna

અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં અનેક તડા જોવા મળ્યા છે. અમદાવાદ શહેરનાં વિવિધ વોર્ડનાં સંગઠનમાં વિવાદ સમવાનું નામ લેતા નથી. તેવામાં વધુ એક ભાજપ આગેવાને સોશ્યલ મીડિયા પર પોતાનું રાજીનામું વહેતું કર્યુ હતું. જો કે ફરી ભાન થઇ હોય તેમ તેમણે ભાજપમાં ફરી પ્રવેશ કર્યો છે.

અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં લાંભા વોર્ડના મહામંત્રી જશવંત મહેરિયાએ રાજીનામાં આપ્યા બાદ પરત ભાજપમાં જોડાયા છે. મહેરિયાએ સોશિયલ મીડિયામાં રાજીનામું આપ્યું હતું. અગાઉ પૂર્વ ધારાસભ્ય ગિરીશ પરમારને શહેર કાર્યાલયમાં બેસવા પર પ્રતિબંધ આવ્યો હતો. અસારવા વોર્ડ પ્રમુખ જયેશ ભાવસાર અને સમર્થકોએ ધર્યું હતું રાજીનામુ સમયાંતરે શહેર ભાજપ સંગઠનમાં આ રીતે વિવાદ સર્જાય છે. જેમાં અમદાવાદ શહેર ભાજપના અણઘડ વહીવટના કારણે વિવાદ સર્જતાં હોવાની કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી હતી.

READ ALSO

Related posts

સીજેઆઈ રંજન ગોગોઈ થયા નારાજ, પૂર્વ આઈપીએસના એક પુસ્તક મામલે થઈ જોરદાર ઉગ્ર દલીલો

Mayur

Diabetes Diet : આજે જ બનાવો ખજૂર-કાજુનાં લાડુ, ડાયાબિટીઝ રહેશે હંમેશા કંટ્રોલ

Mansi Patel

અયોધ્યા વિવાદ : કોર્ટની સુનાવણીમાં આ એકમાત્ર વ્યક્તિને અપાઈ છે Y કક્ષાની સુરક્ષા, જાણો કોણ છે?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!