GSTV

અમદાવાદની સેન્ટ્રલ જેલ ફરી આવી વિવાદ, જેલનાં અલગ અલગ યાર્ડમાંથી મળ્યા મોબાઈલ

Last Updated on January 28, 2020 by Mansi Patel

અમદાવાદની સેન્ટ્રલ જેલમાંથી ફરીવાર મોબાઈલ મળ્યો છે. નવી જેલના અલગ અલગ યાર્ડમાંથી મોબાઇલ મળતા જેલ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

જેલમાંથી માત્ર એક નહીં પણ ચાર ફોન અને ચાર્જર મળી આવ્યા છે. નવી જેલ સર્કલ યાર્ડમાં એક ખાડામાંથી અને મંદિરની ઉપરથી ત્રણ ફોન અને ચાર્જર મળ્યા છે.

જ્યારે નવી જેલની બેરેક નં 7માંથી પાણી કાઢવાના બાકોરા પાસેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો છે. ત્યારે આ મામલે રાણીપ પોલીસસ્ટેશનમાં નોંધાયો ગુનો છે.

READ ALSO

Related posts

Dark circles/ આંખ નીચે બનેલ ડાર્ક સર્કલ અને પિમ્પલ્સનો ઈલાજ છે બટાકા, બસ આ રીતે કરવાનો રહેશે ઉપયોગ

Damini Patel

જૂનાગઢે રંગ રાખ્યો, ટાર્ગેટ કરતા વધારે ટકા રસીકરણ : તમારા જિલ્લામાં કેટલાં ટકા થયું vaccination? જાણો સંપૂર્ણ વિગત

Dhruv Brahmbhatt

હથેળીમાં આ બદલાવ દેખાય તો સમજો મૃત્યુ છે નજીક, મરતા પહેલા મળે છે આવા સંકેત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!