GSTV
Home » News » અમદાવાદના સગા ભાઈ-બહેન સોમનાથના દરિયામાં તણાયા, વિશાળકાય મોજું ખેંચી ગયું

અમદાવાદના સગા ભાઈ-બહેન સોમનાથના દરિયામાં તણાયા, વિશાળકાય મોજું ખેંચી ગયું

સોમનાથના દરીયા કિનારે એક યુવક અને એક યુવતી વિશાળકાય મોજામાં તણાતા ડૂબી ગયા હતા. અમદાવાદથી સગા ભાઇ બહેન દરિયામા પગ બોળવા જતા વિશાળકાય મોજામાં તણાઇ ગયા હતા. યુવતીની હાલત ખૂબજ ગંભીર હોવાથી સારવાર માટે સરકારી હોસિપટલ ખસેડાઇ હતી. યુવકની શોધખોળ હજુ ચાલુ છે. દરિયામાં જવા પર પ્રતિબંધ હોવા છતા પણ સિકયુરીટીના અભાવને કારણે આ બનાવ બન્યો હતો.

 

 

 

Related posts

રાજીનામાં પર મજબુત રહ્યાં, CWCની બેઠકમાં રાહુલે કહ્યું નથી રહેવા માંગતો અધ્યક્ષ

Arohi

બ્રિટનમાં વડાપ્રધાન બનવાની રેસમાં આ પાંચ નામ છે સૌથી આગળ, બસ ડ્રાઈવરનો પુત્ર પણ સામેલ

Arohi

સુરત જિલ્લાના તમામ શહેરોમાં ફાયર સેફ્ટી મુદ્દે તપાસ શરૂ, ઘણી જગ્યાએ લાલીયાવાડી સામે આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!