GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

બોપલમાં 20 વર્ષ જુની ટાંકી ધડામ કરતી પડી, CCTV આવ્યા સામે

અમદાવાદના બોપલ વિસ્તારની પંચાયતી રાજ સમયની 20 વર્ષની ટાંકી ધરાશાયી થઇ. જીવલેણ સાબિત થયેલી આ ટાંકીની ઘટનાને 30 કલાકથી વધુ સમય વીતિ ગયો છે ત્યારે હવે આ ઘટના કેવી રીતે બની હતી તેના એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજ નજીકની એક ઇમારતના છે જેમાં કાળમુખી ટાંકી ધરાશાયી થઇ ત્યારે તેનો કાટમાળ કેટલા પ્રચંડ વેગથી નીચે પટકાયો હતો તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

પાણીથી છલોછલ ભરેલી ટાંકી જ્યારે ધડાકાભેર નીચે પડી ત્યારે તેમાં કાટમાળની સાથે પ્રચંડ વેગથી પાણી પણ વિખેરાયુ હતું. જેના કારણે પાણીના પ્રચંડ વેગની સાથે કાટમાળ પણ દૂર સુધી વિખેરાયો હતો. આ ઘટના બની ત્યારે થોડો સમય માટે તો અફરાતફરી મચી ગઇ હતી આસપાસના લોકો સમજી નહોતા શક્યા કે શું બન્યુ. આ ઘટનાના હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ઘટના બની ત્યારે કેવો માહોલ સર્જાયો હશે.

Read Also

Related posts

અક્ષયકુમારને આ બાળકીએ ગાયેલું બાલા બાલા સોંગ પસંદ પડી ગયું, જુઓ VIDEO

Mansi Patel

માસ્ક પરાઠા: પરાઠા તો તમે કેટલાય પ્રકારના જોયા હશે, પણ આવા નહીં…

Pravin Makwana

સુરત આમ આદમી પાર્ટીના પ્રભારી પર હુમલો, રાજ્યના આરોગ્યપ્રધાનની નિષ્ફળતા અંગે સોશિયલ મીડિયામાં કરી હતી પોસ્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!