GSTV
Home » News » અમદાવાદમાં બસે બાઇક ચાલકને હડફેટે લેતા ચાલકનું ઘટનાસ્થળે જ મોત

અમદાવાદમાં બસે બાઇક ચાલકને હડફેટે લેતા ચાલકનું ઘટનાસ્થળે જ મોત

અમદાવાદમાં આરટીઓ પાસે સવારના સમયે બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો. આરટીઓ પાસે ચીમનભાઈ પટેલ બ્રિઝ પર બસે એક બાઈકચાલકને અડફેટે લેતાં બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

 

Related posts

સીએએના વિરોધમાં નીકળેલી ગાંધી શાંતિ યાત્રા અમદાવાદ પહોંચી, ધારા 144નું ઉલ્લંઘન કરીને કાઢી રેલી

Nilesh Jethva

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક પટેલની કરી ધરપકડ, 24મી જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલવાનો આદેશ

Nilesh Jethva

ગુજરાતના આ શહેરમાં ઝડપાયું હાઈપ્રોફાઈલ જુગારધામ, 6 પુરૂષ સહિત 1 મહિલાની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!