GSTV

ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે, ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા

Last Updated on June 22, 2021 by pratik shah

રાજ્યમાં ચોમાસું જામ્યું છે. બીજી તરફ ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે…દર વર્ષે ચોમાસામાં  ઠેરઠેર ભુવા પડે છે. અમદાવાદ જાણે કે ભુવાનગરી  બની જાય છે. ચાલુ વર્ષે શહેરમાં  31  ભુવા પડ્યા છે.. જેમાં સૌથી  વધુ પશ્ચિમ ઝોનમાં પડયા છે… ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા છે.

સ્માર્ટ સીટી અમદાવાદમાં ભૂવા  
ઝોનભૂવાપુરવાના બાકી
ઉત્તર4
દક્ષિણ6
પૂર્વ6
પશ્ચિમ7
ઉત્તર પશ્ચિમ
દક્ષિણ પશ્ચિમ

રોડ બનાવવા પાછળ કોર્પોરેશન દર વર્ષે કરોડો રુપિયા ખર્ચ કરે છે પણ થોડા વરસાદમાં તે ધોવાઇ જાય છે અથવા ભુવા પડે છે…દર વર્ષે કોર્પોરેશન ભુવા નહી પડે તેવા બણગા ફુંકે છે પણ તે માત્ર જાહેરાત રહે છે…ચાલુ વર્ષે અત્યારસુધીમાં 31 ભુવા પડ્યા છે..જેમા અડધા એટલેકે 16 પુરાઇ ગયા છે બાકીના પુરાવાના બાકી છે.

READ ALSO

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!